Notification
  • શિક્ષણ સહાયક ભરતી - ૨૦૨૪ અન્વયે રજિસ્ટર થયેલ ઉમેદવારો માટે અરજી અને ફી રીસીપ્ટની પ્રિન્ટ મેળવવા તેમજ અરજી પત્રકમાં ભૂલ થયેલ હોય કે ફોર્મ વિડ્રોઅલ થયેલ હોય તો ઓનલાઇન સુધારો કરવા તા.૦૯/૦૧/૨૦૨૫ થી તા.૧૧/૦૧/૨૦૨૫ ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી પોર્ટલ ઓપન કરવામાં આવે છે.

આ પોર્ટલ પર આપનું સ્વાગત છે. કાળજીપૂર્વક ફોર્મ ભરવા નમ્ર વિનંતી છે તેમજ સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શકતા જાળવી રાખવા આપનો સહયોગ ખૂબ જરૂરી છે

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ આપને શુભકામના પાઠવે છે.

Registration Link

Higher Secondary School
  • Apply for Higher Secondary Government

    ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે,

    ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક ભરતી (સરકારી) માટેનું અરજી પત્રક 2024

  • Apply for Higher Secondary Grant-in-aid

    ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે,

    ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક ભરતી (બિન સરકારી ગ્રાન્ટ-ઇન-એઇડ) માટેનું અરજી પત્રક 2024